બૌ બાળયા હૈયા આજ એક દીવો બાળજો બૌ કર્યા અજવાળે અંધારા, આજે અંધારે રોશની કરજો. છે રામ રહીમ સૌની ધરતી, સાથે રહી સૌની શક્તિ બનજો. બૌ બળયા હૈયા આજ એક દીવો બાળજો #shabdbindu -chintan shastri lets light a diya in unity.