પરિસ્થિતિ ડર ઊભો કરીને વહી જાય છે ને તું ડરને ઝાલીને ત્યાં જ રહી જાય છે ડરની આંગળી છોડી થોડું તો ચાલ સમજાશે તને તારી સ્થિતિ ઘણી બદલાઈ છે. 🧡📙📙🧡 #fear #notions #superstitions #thoughts #movingahead #positivity #gujaratipoems #grishmapoems