માણસના વિચારો જિંદગીને અલગ જીવવા માટેના માણસના વિચારો માણસાઈ જેવા હોવા જોઇએ. માણસના વિચારો બીજાને આગળ વધારવું. માણસના વિચારો કર્મ કરતા રહેવું. માણસના વિચારો લોકોની સેવા કરવી. સુપ્રભાત!! આજે #માણસનાં_વિચારો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes