Nojoto: Largest Storytelling Platform

પત્ર પત્ર તુ મોંઘો થયો કે કલમ તારી શાહી. લખતો તુ

પત્ર પત્ર તુ મોંઘો થયો કે  કલમ  તારી શાહી.
લખતો તુ પુત્ર  પત્ર અંતે  રહેતી તારી સહીં.
આંખો તલસે જોવા વિતયા કેટલા વરસ.
ના યાદ તારી તાજી થાય નથી થતો હરખ.
વાક નથી તારો એમા યુગ ગયો બદલાઈ.
સમય નથી સમય નથી એક વાત રટાઈ.