એક હાથે માખણ ખાઈ છે, અને તર્જની પર આખા પર્વતનો ભાર ઉપાડે છે. જે વાંસળીના સુર છેડે છે, અને જરુર પડયે યુધ્ધ શંખ પણ વગાડે છે. માતા દ્વારા ખાંડણીએ બંધાય છે અને રણભુમીમાં સમગ્ર બ્રહ્માંડ ના દર્શન કરાવે છે. સારથી બની રથ હંકારે છે તો મિત્ર બની રાહ બતાવે છે. નટખટ કાનો. આજે જન્માષ્ટમી નાં પાવન અવસર પર શ્રીકૃષ્ણ ને આપની કલમથી રજૂ કરો. આજના ચેલેન્જ માટે #કાનુડો વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #collabchallenge #yqgujarati #YourQuoteAndMine