Nojoto: Largest Storytelling Platform

મન પકડી રાખતુ છૂટી જવાના ડરથી, મન પકડી રાખતુ છૂટી

મન પકડી રાખતુ
છૂટી જવાના ડરથી,
મન પકડી રાખતુ
છૂટી ગયાના અફસોસને,
આમ ઘણું બધું પકડીને રાખતુ,
બસ પોતાની પકડમાં ક્યારેય ના આવતું. 🧡🖤🖤🧡
#મનનીવાતો #thoughtprocess #feelings #humannature #beinghuman #life #gujaratipoems #grishmapoems