Nojoto: Largest Storytelling Platform

જગ જોવા હાલ્યા દ્વારિકાના નાથ રે. સાથે છે બલરામ અ

જગ જોવા હાલ્યા દ્વારિકાના નાથ રે. 
સાથે છે બલરામ અને સુભદ્રાબેન રે.

જગની માયા મેલી દર્શન દેવા હાલ્યા ગોકુલના શ્યામ રે.
અલક મલકની માયા રચી રાધાજીનું નામ લીધું રે.
દ્વારિકા નગરીનો નાથ રે હાલ્યા નગરના દ્વાર રે.

રાણી રુકમણી જોવે દ્વાર પર  આવી વાટ રે.
ક્યારે આવશે મારા ઘનશ્યામ હું જમાડું દૂધ પુરી રે.
કાન્હાની પટરાણીઓએ ખીર માલપુઆના ભોગ કીધા રે.
જગ જોવા હાલ્યા દ્વારિકાના  નાથ રે
આવી અષાઢી બીજની ઘડી રઢિયામણી રે.
 #happy ashadhi bij #rathyatra #hare krishn hare rama