Nojoto: Largest Storytelling Platform

સમજવાની કંઈ કેટલીયે મથામણો થાય છે પણ મનને તો સમજ ન

સમજવાની કંઈ કેટલીયે મથામણો થાય છે
પણ મનને તો સમજ નેવે મૂકી દેવાનું મન થાય છે
પણ મગજ એમ થોડું પાછું થાય છે
ને આ બધા વચ્ચે હૃદય બસ‌ અટવાય છે. 🧡📙📙🧡
#મનનીવાતો #grishmapoems
સમજવાની કંઈ કેટલીયે મથામણો થાય છે
પણ મનને તો સમજ નેવે મૂકી દેવાનું મન થાય છે
પણ મગજ એમ થોડું પાછું થાય છે
ને આ બધા વચ્ચે હૃદય બસ‌ અટવાય છે. 🧡📙📙🧡
#મનનીવાતો #grishmapoems