એ દેખાવી દર્પણ તું ક્યારેક તો સત્યને દેખાડ હવે થાકી ગઈ છું હાસ્યનું આવરણ ઓઢીને, ક્યારેક તો વ્હાલ ભર્યા સાગરની આગોશમાં સમાવી લે જ્યાં બસ નિસ્વાર્થ ઝરણું વહેતુ હોય. #darpan #chahera #nakab