ભલા તારી યાદ આવશે તો ઘણી. કોઈ હવે થોડું કહેશે વાત તો કર થોડી. તારા વિના કોણ હવે મને ચીડવશે ખરી. તારા વિના આ સુનું ઘર એકલું લાગશે ફરી. તારા વિના કોણ કહેશે મને પાનકી તું તો ખરી. મારા ઘર જોવા આવવાની વાટ રહી અધૂરી. ભઈલા તારી ખોટ હવે કોણ પુરશે ફરી. મારા લગ્નની વાત પણ કોણ હસશે ફરી. નાના ભાઈની દેખરેખ તારા વિના કોણ કરશે. તારા જેવો ભાઈ હવે કયાં મળશે. આકાશમાં ચમકતો તારો બનશે. જે હંમેશા મારી સાથે જ ચાલશે. તું જ્યાં રહે બસ ખુશ રહે.😥 તારા મનનું કર્યું એ ફરિયાદ કરશે. તારી યાદ ઘણી આવશે ભઈલા. #brothersisterlove #missyou #prayersforyou #lessonsoflife #poetry #brotherhood