Nojoto: Largest Storytelling Platform

સપનાઓથી એ સજજ હતું, ભારણ બસ દફતરમાં હતું. લાડ પ્ય

સપનાઓથી એ સજજ  હતું,
ભારણ બસ દફતરમાં હતું.
લાડ પ્યારથી ભરપુર હતું,
પરીઓની વાતોથી મહેકતુ હતું,
ફુલોની જેમ હસતું હતું.
 આજના ચેલેન્જ માટે #બાળપણ વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai