મનની વાત મારા હાસ્ય માં દેખાય છે. હાસ્યનું નજરાણું મારા ચેહરા પર રેલાય છે. તમારા વિચારોની જાંખી મારાં મન પર પ્રસરાય છે. જીવનના રંગબેરંગી રંગોમાં લહેર પથરાયેલ છે. જીવનના માર્ગો પર તમારી સાથે ધોધમાં ફેલાય છે પ્રેમ પ્રકરણમાં તમારો મત સંબંધમાં સચવાય છે. જીવનની રાહ સાથે મુસાફિરનો સાથી કહેવાય છે. તમારા આગમન સાથે મારી ભાષા સંકરાયેલ છે. અજીબ કુદરતએ યાદોને તમારી સાથે કંડારેલી છે. ગાયત્રીની નજર તો સાજનને જોવા માટે મંડાયેલી છે. #ગાયત્રી #ગુજ્જુલેખક #જીવનસાથી