Nojoto: Largest Storytelling Platform

કોઈ તમારા પ્રેમ નો બદલો જ્યારે નફરત થી આપેને, ત્યા

કોઈ તમારા પ્રેમ નો બદલો જ્યારે નફરત થી આપેને,
ત્યારે સામે એમને નફરત ક્યારેય ના કરવી....કારણ કે,
એ નફરત નહીં પરંતુ દયા ને પાત્ર છે....કદાચ,એમના નસીબ માં તમારો પ્રેમ અને હૂંફ હોય જ નહીં! #thinkpossitive #spreadonlylove

priyankagoswami6854

AbhiPriya

New Creator