ડરી ગયું મન અંધારે કોઈક પડછાયો જોઈ, ક્યાંક એ પડછાયો ના પામી લે એના મનની વાત કોઈ, પણ ધીમે રહી સમજાયું કદાચ એ પડછાયો પણ ડરી રહ્યો છે એવું જ કંઈક. 🧡🖤🖤🧡 #મનનીવાતો #fear #fearofjudgement #everyonehasastory #shadow #unknown #gujaratipoems #grishmapoems