Nojoto: Largest Storytelling Platform

બે દિ'થયા સૂરજ તપવાનું ભૂલ્યો અને શિયાળાને વફાદાર

બે દિ'થયા સૂરજ તપવાનું ભૂલ્યો અને શિયાળાને વફાદાર પવન સાથે જાણે ભાઈબંધી કરી લીધી! આ જીવલેણ ઠંડીમાં,

દેણ છે બધી સરનામું ભૂલી બેઠેલા ટાઢા ટાઢા પવનની, બેમતલબી જીદ છે; ઝાલીને બેઠો એ આ જીવલેણ ઠંડીમાં!!
~Damyanti Ashani #પવન #ઠંડી#જીવલેણ #દેણ

#પવન #ઠંડી#જીવલેણ #દેણ #વિચાર