વર્ષ તો બદલાય જશે થોડીવારમાં😊 બસ ન બદલાશે મારો સ્વભાવ😜 જે તમારી પાસે માંગશે ઘણો ભાવ😂 પછી તમે જ કહેશો કે હવે તો ગાયત્રી માટે કોઈ આવ🤪 પ્રસંગમાં મળતાં જ તમે બોલશો ઓહો વાવ🤣 જુઓ તો😱 આ ગાયત્રીનો હાવભાવ🤩 આપણે તો નિશાળીયા રહિયા ઠોઠ સાવ🤭 હે પ્રભુ 2022માં કોરોના,એમીક્રોન જેવા રોગ ગાયબ થઈ જાય સાવ😷 #lastday2021#time #life #change #time #attiude