Nojoto: Largest Storytelling Platform

કોઈને પણ ના મળવું કે વાતમાં ન અડવું  1 મીટરની દુરી

કોઈને પણ ના મળવું કે વાતમાં ન અડવું 
1 મીટરની દુરી સાથે દૂર રહેવું.
સામાજિક અંતર જાળવવું.
ચેહરા પર માસ્ક પહેરવું .
પરિવારને પણ ઘરમાં  રહેવા કહેવું 
આ સમયમાં ક્યારેય કારણ વગર બહાર ન જવું.
સમય આપ્યા તે પ્રમાણે સામાન લઈને આવવું.
હાથ સેનિતાઈઝ કર્યા પછી જ કોઈ ચીજવસ્તુને લેવું.
આજ વાતને ધ્યાનમાં લઇ કોરોનાથી ચેતવું.
આપણા પરિવારને દેશ માટે ઘરમાં  જ બેસવું.
આસપાસના દરેક વ્યક્તિને આજ વાતનું કહેવું
આપની સુજબૂજ માટે જ કહું છું તો સમજી જવું 
ગાયત્રી પટેલ #covid19_awareness
કોઈને પણ ના મળવું કે વાતમાં ન અડવું 
1 મીટરની દુરી સાથે દૂર રહેવું.
સામાજિક અંતર જાળવવું.
ચેહરા પર માસ્ક પહેરવું .
પરિવારને પણ ઘરમાં  રહેવા કહેવું 
આ સમયમાં ક્યારેય કારણ વગર બહાર ન જવું.
સમય આપ્યા તે પ્રમાણે સામાન લઈને આવવું.
હાથ સેનિતાઈઝ કર્યા પછી જ કોઈ ચીજવસ્તુને લેવું.
આજ વાતને ધ્યાનમાં લઇ કોરોનાથી ચેતવું.
આપણા પરિવારને દેશ માટે ઘરમાં  જ બેસવું.
આસપાસના દરેક વ્યક્તિને આજ વાતનું કહેવું
આપની સુજબૂજ માટે જ કહું છું તો સમજી જવું 
ગાયત્રી પટેલ #covid19_awareness