Nojoto: Largest Storytelling Platform

ચાલો ત્યારે .. આ વર્ષનુ આ છેલ્લુ અઠવાડિયુ ... માર

ચાલો ત્યારે ..
આ વર્ષનુ આ છેલ્લુ અઠવાડિયુ ... 
મારા તરફથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમસ્વ , 
તમારી પ્રેમાળ મૈત્રી બદલ આભાર  !!
તમારી આ મૈત્રીનો સંગાથ નિરંતર આમ જ કાયમ રહેવા દો...
નવા વર્ષમા નવી ઉમેદ થી પાછા આમ જ ૠણાનુબંધ સાચવીયે
સહુનું શુભ થાઓ.......
        #ક્ષમા