Nojoto: Largest Storytelling Platform

જોને તારા વગર આજે પણ એકલી છું.... માંગુ છું ઉડવા

જોને તારા વગર આજે પણ એકલી છું.... 
માંગુ છું ઉડવા ને દરેક કદમ પર પડુ છું.... 
કોઈના  સાથ ને દગો સમજી બેસીસ તું એટલે તો બધા થી દૂર રહું છું.... 
જોને તારા વગર આજે પણ એકલી છું.... 
હોઈ છે મારી આસ પાસ મારું ધ્યાન રાખવા વાળા .. 
મળે છે મારાં દરેક સપના ને પુરા કરવા વાળા... 
પણ હું તારા વગર ખુદને અધૂરી મેહસૂસ કરું છું #અધૂરી

#અધૂરી