જે શિક્ષણ તમને સ્વાર્થી બનાવે એ શિક્ષણ જ નથી જે જ્ઞાન તમને અહંકારી બનાવે એ જ્ઞાન જ નથી જે વિદ્યા તમને મજબૂર બનાવે એ વિદ્યા જ નથી જે તાલીમ તમને લાચાર બનાવે એ તાલીમ જ નથી #RealEducation © ONE SOUL ARMY