Nojoto: Largest Storytelling Platform

થોડી થાકી જાવ છું એટલે દૂર ચાલવા નીકળવાનું છોડી દી

થોડી થાકી જાવ છું એટલે દૂર ચાલવા નીકળવાનું છોડી દીધું છે,પણ એવું નથી કે મેં ચાલવાનું છોડી દીધું છે,ઝગડા સંબંધોમાં ચુપ્પીનું સ્થાન લઈ લે છે,પણ એવું નથી કે મેં મારા પોતાનાને મળવાનું છોડી દીધું છે,હા થોડી એકલી અનુભવું છું ખુદ ને પોતાનાઓની ભીડમાં,પણ એવું નથી કે મેં પોતાનાને છોડી દીધા છે,યાદ તો કરું છું બધાં ને ,ને ચિંતા પણ કરી લવ છું કોઈક કોઈક ની,પણ કેટલી કરું છું એ બધાં ને બતાવાનું છોડી દીધું છે.....

                                                                              Krishna ❤ #છોડીદીધુંછે___😇

#છોડીદીધુંછે___😇