Nojoto: Largest Storytelling Platform

અરીસો જ્યારે હું હસું છું ત્યારે એ પણ હસે છે. જ્ય

અરીસો  જ્યારે હું હસું છું ત્યારે એ પણ હસે છે.
જ્યારે હું રડું છું ત્યારે એ પણ રડે છે.
ભલે સમય ગમે એવો આવે 
ભલે આખી દુનિયા મારો સાથ છોડી દે..
પણ એ મારો સાથ જીવનના અંત સુધી નહિ છોડે..
આ વાત હું ગળા સુધીના વિશ્વાસ સાથે કહી શકું છું..
હું વાત અરીસા ની કરું છું.
કોઈ માણસ ની નહિ..

©krupa atri #અરીસો

jayatri4208

krupa atri

New Creator

#અરીસો