Nojoto: Largest Storytelling Platform

આટલું ભીનું ભીનું ,,,, કેમ લખાવે છે,,, મારી પાસે,,

આટલું ભીનું ભીનું ,,,,
કેમ લખાવે છે,,,
મારી પાસે,,,
એ જીંદગી,,,
તને ખબર તો છે,,
કે,, કાગળ ને,,
નીચોવી નથી શકાતો.....

 -કલ્પેશ સંધવી  #જીંદગી
આટલું ભીનું ભીનું ,,,,
કેમ લખાવે છે,,,
મારી પાસે,,,
એ જીંદગી,,,
તને ખબર તો છે,,
કે,, કાગળ ને,,
નીચોવી નથી શકાતો.....

 -કલ્પેશ સંધવી  #જીંદગી