ઘડપણની તૈયાર થઈ ગઈ પણ મોટાભાઈ તમે બહુ મોડા પડો છો. આ સવારથી YQ જોઈ જોઈને થાકી ગયો... હજુ વિષય આપ્યો નથી? કે મારા એપમાં પ્રોબ્લેમ છે.. હર હર ગંગે બોલીને.. હવે હર હર મહાદેવ કહું છું.. ઉલ્લાસ કેટલો બધો છે... ટકાવી રાખવા પણ વિષય આપો.. #yqmotabhai #yqquotes #મોટાભાઈ_નો_નાનોભાઈ #વિષય