ઈશ્વર દ્વારા એક આત્માને શરીર રૂપ આપવાની ક્રીયા છે, જે જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પૂર્વ જન્મના બંધનો અને કર્મોનું કારણ. દુનિયાને આપવા માટે મારી પાસે કશું નથી.પણ એવું પણ નથી... જીવનનું રહસ્ય પણ એ જ છે. સત્ય પર જીવન જીવવા પ્રયત્ન પણ સતત મળતી નિરાશા.એ નિરાશા ખંખેરીને સામાજિક ટીકા ટિપ્પણી સહન કરીને ઈશ્વરના માર્ગે ચાલવા પ્રયત્નશીલ રહેવું. - કૌશિક દવે #तत्वमसि # જીવન_રહસ્ય #YourQuoteAndMine Collaborating with શ્રી