Nojoto: Largest Storytelling Platform

જીવન માં જુસ્સો આગ જેવું કામ કરે છે નિયંત્રિત હોય

જીવન માં જુસ્સો આગ જેવું કામ કરે છે
નિયંત્રિત હોય તો પ્રકાશ આપી 
જીવન ઉજ્જવળ બનાવે છે
અનિયંત્રિત હોય તો આગ ની જેમ ફેલાઈ
જીવન ખાખ બનાવે છે

©Zindgi #spirit
જીવન માં જુસ્સો આગ જેવું કામ કરે છે
નિયંત્રિત હોય તો પ્રકાશ આપી 
જીવન ઉજ્જવળ બનાવે છે
અનિયંત્રિત હોય તો આગ ની જેમ ફેલાઈ
જીવન ખાખ બનાવે છે

©Zindgi #spirit