Nojoto: Largest Storytelling Platform

ગણેશ પાંડલ માં થાળ ગાતી પુત્રવધુનો અવાજ સ્પીકર મા

ગણેશ પાંડલ માં થાળ ગાતી પુત્રવધુનો 
અવાજ સ્પીકર માં ગુંજી રહ્યો હતો

" બાપા, જમવા આવજો
રસોઈ તૈયાર છે "

કોણ જાણે કેમ બાંકડા પર બેઠેલા 
સસરાની આંખો ભીની થઇ ગઇ #mehul_panchal #gujarati #vichar#vyang
ગણેશ પાંડલ માં થાળ ગાતી પુત્રવધુનો 
અવાજ સ્પીકર માં ગુંજી રહ્યો હતો

" બાપા, જમવા આવજો
રસોઈ તૈયાર છે "

કોણ જાણે કેમ બાંકડા પર બેઠેલા 
સસરાની આંખો ભીની થઇ ગઇ #mehul_panchal #gujarati #vichar#vyang