હું હેરાન ના થાવ એની તું તકેદારી રાખે પણ તને હેરાન કરવાની મને મજા આવે શું આમ જિંદગી જીવવાની આવી કોઈ રીત આવે? ❤️❤️ #care #legpulling #smile #laughter #questions #future #grishmapoems