Nojoto: Largest Storytelling Platform

ઉદાસ છું ...🥺 પણ તારાથી નારાજ નથી ..... તારા દિલ

ઉદાસ છું ...🥺
પણ તારાથી નારાજ નથી .....
 તારા દિલમાં છું...💕
પણ તારી પાસે નથી ...
બધું જ છે મારી પાસે ... બસ ..
તારા જેવું કોઈ ખાસ નથી ... ❤️

©Miss Goswami
  #Parchhai #love #life #mohabaat #isaq #lifelove #nojoto

#Parchhai love life #mohabaat #isaq #lifelove nojoto

68 Views