Nojoto: Largest Storytelling Platform

તુ કોશિશ કરી તો જો... હું નાં આવું શું કામ? તુ "

તુ કોશિશ કરી તો જો... 
હું નાં આવું શું કામ?
તુ  "સાદ" કરી તો જો .. 
હું ઇન્કાર કેમ કરી શકું? 
તુ " ઇજહાર " કરી તો જો... 
હું ચૂપ કેમ રહી શકું? 
તુ "બોલાવી"તો જો.... 
હું સઁબઁધ કેમ તોડી શકું? 
તુ "નિભાવી "તો જો.... 
હું કેમ ભૂલી શકું તને? 
તુ યાદ અપાવી તો જો...
હું  જઈ કેમ શકું? 
તુ "રોકી "તો જો...
તુ પણ કોશિશ કરી તો જો #કોશિશ 
""તું કોશિશ તો કરી જો "", ને પ્રતિલિપિ પર વાંચો :
https://gujarati.pratilipi.com/story/fxp530crte3d?utm_source=android&utm_campaign=content_share
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
તુ કોશિશ કરી તો જો... 
હું નાં આવું શું કામ?
તુ  "સાદ" કરી તો જો .. 
હું ઇન્કાર કેમ કરી શકું? 
તુ " ઇજહાર " કરી તો જો... 
હું ચૂપ કેમ રહી શકું? 
તુ "બોલાવી"તો જો.... 
હું સઁબઁધ કેમ તોડી શકું? 
તુ "નિભાવી "તો જો.... 
હું કેમ ભૂલી શકું તને? 
તુ યાદ અપાવી તો જો...
હું  જઈ કેમ શકું? 
તુ "રોકી "તો જો...
તુ પણ કોશિશ કરી તો જો #કોશિશ 
""તું કોશિશ તો કરી જો "", ને પ્રતિલિપિ પર વાંચો :
https://gujarati.pratilipi.com/story/fxp530crte3d?utm_source=android&utm_campaign=content_share
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
rukshanak5635

Rukshana K.

New Creator

#કોશિશ ""તું કોશિશ તો કરી જો "", ને પ્રતિલિપિ પર વાંચો : https://gujarati.pratilipi.com/story/fxp530crte3d?utm_source=android&utm_campaign=content_share વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!