Nojoto: Largest Storytelling Platform

ગમતી એ મંઝીલને મેળવીને ઘણા વ્યર્થ પ્રયત્નો સાથે આગ

ગમતી એ મંઝીલને મેળવીને
ઘણા વ્યર્થ પ્રયત્નો સાથે આગળ વધીને...
સાથે અમને પણ રાખી
બહુ પ્રેમ કરીને...

કોઈક ને સાચો રસ્તો બતાવીને..
.તો કોઈક ને સાચી સલાહ આપીને....
ખુશ તો છો ને.
.
લાગણીઓને ખુલ્લી મૂકીને....
આમતેમ ભટક્યાં પછી સ્થિર થઈને...
બહુ હાસ્ય પછી આંખ ભરીને...
ખુશ તો છો ને...

જીવનના નવા ઉમંગો બાથમાં ભરીને...
નાનકડા પરિવારને સુખી કરીને...
બંધ આંખોમાં સપના ખોલીને...
ખુશ તો છો ને....

પ્રગતિના રસ્તા પર દોડ મૂકીને...
અમે પણ ખુશ છીએ,
તારા મનના સુખ જોઈને...

_@mahek_.. #ગુજરાતી 
#તમે 
#મહેક
ગમતી એ મંઝીલને મેળવીને
ઘણા વ્યર્થ પ્રયત્નો સાથે આગળ વધીને...
સાથે અમને પણ રાખી
બહુ પ્રેમ કરીને...

કોઈક ને સાચો રસ્તો બતાવીને..
.તો કોઈક ને સાચી સલાહ આપીને....
ખુશ તો છો ને.
.
લાગણીઓને ખુલ્લી મૂકીને....
આમતેમ ભટક્યાં પછી સ્થિર થઈને...
બહુ હાસ્ય પછી આંખ ભરીને...
ખુશ તો છો ને...

જીવનના નવા ઉમંગો બાથમાં ભરીને...
નાનકડા પરિવારને સુખી કરીને...
બંધ આંખોમાં સપના ખોલીને...
ખુશ તો છો ને....

પ્રગતિના રસ્તા પર દોડ મૂકીને...
અમે પણ ખુશ છીએ,
તારા મનના સુખ જોઈને...

_@mahek_.. #ગુજરાતી 
#તમે 
#મહેક

#ગુજરાતી #તમે #મહેક