માણસને પોતાની કોઠાસૂઝ અને અનુભવના આધારે જિંદગીનાં ઘણાંખરાં પેપર સાવ સરળ લાગતાં હોય. તો વળી ક્યારેક, કોઈ માણસની સહનશક્તિને ધ્યાનમાં રાખીને એના માટે ખાસ અઘરાં પેપર નીકળતાં હોય. ત્યારે, એમાં પાસ થવાનો જે અદ્ભુત આનંદ આવે તે આનંદ જીવનમાં ક્યારેય પાછું વળીને ન જોવાની શરતે પોતાની એક ચોક્કસ દિશા નક્કી કરી લેતો દેખાય. ~દમયંતી આશાણી #કોઠાસૂઝ #આવડત #માણસ #સહનશક્તિ