Nojoto: Largest Storytelling Platform

ખીલેલી સંધ્યા જોઈને શુ વિચાર આવે ? કે ક્યારેક અંત

ખીલેલી સંધ્યા જોઈને શુ વિચાર આવે ?
કે ક્યારેક અંત પણ સુંદર હોય છે એની?
કે પછી આથમતા સૂરજની એ ખીલેલી સંધ્યાની ? 
કે પછી કોઈની ખુબસુરત વિદાયની ?
સાચું કહું,
તો આમાંની એક પણની નહીં..!

પેલા તળાવની પાળીએ,
પેલી બેન્ચ દેખાય છે ?
હાથમાં હાથ નાખી આ જ જગ્યાએ
આ જ ખીલતી સાંજના સાક્ષી બનતા..! 
ત્યારે આ સાંજ કદાચ સુંદર લાગતી..! 

આજે આ જ સાંજ હવે સુંદર નથી લાગતી,
જરા પણ નહીં,
આજે તું નથી ને..?  #NojotoQuote #Gujarati #Gujju #quotes #suvichar #GujaratiKavita #Vichar #poetry #Srory #Love #Sunset #Ending #Beautiful #sexy #Sad #Wait #Nojoto #HindiQuotes #Like #Follow