Nojoto: Largest Storytelling Platform

જીંદગી ઘણું શીખવવા માગતી'તી, પણ હું જ હાલાતોથી હાર

જીંદગી ઘણું શીખવવા માગતી'તી,
પણ હું જ હાલાતોથી હારતી ગઇ,

મારા ખોટા સંબધોને સાચવવામાં જ,
હું સાચા સંબધોને મારતી ગઇ. #lifemotivation #gujuvichar #nojoto
જીંદગી ઘણું શીખવવા માગતી'તી,
પણ હું જ હાલાતોથી હારતી ગઇ,

મારા ખોટા સંબધોને સાચવવામાં જ,
હું સાચા સંબધોને મારતી ગઇ. #lifemotivation #gujuvichar #nojoto
nidhipatel3903

Nidhi Patel

New Creator