કશુંક યાદ ના આવે, કશુંક ભુલાઈ જાય, રોજ-બરોજની જંજાળમાં ને મન અકળાય. કશુંક યાદ રહી જાય, કશુંક ક્યારેય ન ભૂલાય, આટ-આટલીય જંજાળમાં ને મન અકળાય. છતાંય આ ભૂલાયેલી યાદો ને યાદ રહેલી ભૂલોના જાળાને ખંખેરી નાખું એ દરેક ક્ષણે મન હરખાય. 💚💚 #મનનીવાતો #lettinggo #remembering #forgetting #beinghuman #lifepoems #gujaratipoems #grishmapoems