Nojoto: Largest Storytelling Platform

Wings and Fire મનની વાત મનનાં જ રાખું.હાસ્ય દબાવી

Wings and Fire  મનની વાત મનનાં જ રાખું.હાસ્ય દબાવી રાખું.
ઓછું બોલી ઝાઝું જતાવું.તો પણ મોઢે રીઝાવું
 વાતો વાતોમાં હું એને સતાવું.નજર નીચી કરી રીસાવું
ચેહરાની રેખાનાં ઉત્સાહ છુંપાવું.ગુસ્સે થી એને દરાવું.
પ્રેમ ભરી નજરથી એને રડાવું. બાહોમાં સમાવું..
હું શજની તો મારાં  સાજનની કહેલાવુ.. #shajanishayar#gujuupoem