Nojoto: Largest Storytelling Platform

આપણે જતા રહીએ પછી આપણી પાછળ શું રહે છે? વિચારો શા

આપણે જતા રહીએ પછી આપણી પાછળ શું રહે છે? 
વિચારો શાંતિ થી વિચારો...
પૈસા, પ્રોપર્ટી, ફેમિલી.. બીજું શું ?
આ બધાં સાથે રહી જાય છે આપણા બોલાયેલા શબ્દો..આપણી image આપણાં શબ્દો માં રહી ને બધા ના મન પર આપણી છાપ છોડતી જાય છે,
આપણા બોલાયેલા શબ્દોમાં સારા ખરાબ વિચારો, ટેવો બધું શબ્દો માં રહી જાય છે. શબ્દો ખરાબ નથી હોતા મન હોય છે, મનનો મેલ શબ્દો ના રૂપ લઈ ને બહાર આવે છે...
વિચારી ને વાપરવા જેવી વસ્તુ એટલે સમય સંજોગો સમજી બોલાયેલા શબ્દો...
 #હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujarati #yqmotabhai #yqgujarati #શબ્દો

darshana4860

Darshana

New Creator