ટૂંકી પડી છે વાતો આજે કારણકે મારુ નેટ પૂરું થઈ ગયું છે. સવાર સવાર માં વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ને બીજી એપ્સ કામ નો મેસેજ તો જોવાયો જ નઈ કારણ કે કામ માં જ નેટ પુરૂ થઈ ગયું છે. બપોરે જમવા બેસીએ ને નોટિફિકેશન ના ઢગલા બે ઘડી જમવા પણ ના દેતા આ બધા મેસેજીસ કેદ છે બે આંખો અને મગજ આ હથેળી જેવડા યંત્ર માં બધું આરામ લેશે જ્યારે હું કહીશ કે મારું નેટ પૃરું થઈ ગયું છે. પેહલા મળી ને પ્લાન બનાવતા આજે મળવાનો પ્લાન બનાવીએ છીએ રજા ના દિવસ માં રખડપટી નું સ્થાન લીધું મિટિંગ એપ્સ એ વાતો નો ને મિત્રો નો ઢગલો દૂર થયો છે બગીચા માંથી. આસપાસ ની લડાઈ , નોકરી ધંધા અને ફેમિલી વચ્ચે ની મિત્રો ની વાતો ની મિટિંગો અને ટોપિક પર ક્યારેય ના પહોંચતી રમુજો. મુલાકાતો નો આ દોર ચાલુ જ રહેશે ઝૂમ માં પણ કાલે કારણ કે આજે નેટ પૂરું થઈ ગયું છે ©R.j vanraj #ગુજરાતી_સાહિત્ય #કવિતા #ગુજ્જુ #SocialMedia #Net #lifelesson # #MereKhayaal #gujaratipoem #love❤ #Friendship