મન ના અંધકાર મા ઈચ્છા ઓ ની જ્વાળા સળગી રહી ! હતી આજ સુધી દફન તારા નામના રહસ્યો ની જે કહાણી, આજ સુધી સળગતી હતી !!શાયરો ની શાયરી મા જે, તે પ્રેમ ની લપટો "જગત "ના કાળજે દાવાનળ સમી ભડકી રહી -"જગત " #મસાલ #અધૂરી ઈચ્છા