Nojoto: Largest Storytelling Platform

Love and Mistakes' ડર લાગે છે મને તને મળતા પહેલા ખ

Love and Mistakes' ડર લાગે છે મને તને મળતા પહેલા ખોવાનો..
તને મળ્યા પછી તારા થી જુદા  થવાનો..
તારી સાથે હોવ પણ તારી ન થવાનો..
તારી યાદોમાં ખોવાય જવાનો.
તને જીવનભર ન જોવાનો..
તારો સાથ ન  આપવાનો..
તારી સાથે હળપલ ન રહેવાનો..
તને હદ થી વધારે પ્રેમ કરીને પણ ખોવાનો ડર .. #fearoflove#dar