Love and Mistakes' ડર લાગે છે મને તને મળતા પહેલા ખોવાનો.. તને મળ્યા પછી તારા થી જુદા થવાનો.. તારી સાથે હોવ પણ તારી ન થવાનો.. તારી યાદોમાં ખોવાય જવાનો. તને જીવનભર ન જોવાનો.. તારો સાથ ન આપવાનો.. તારી સાથે હળપલ ન રહેવાનો.. તને હદ થી વધારે પ્રેમ કરીને પણ ખોવાનો ડર .. #fearoflove#dar