Nojoto: Largest Storytelling Platform

#શું_તમે_સફરજન_છો ?? એક રાજા હતો એણે એક સર્વે કરવ

#શું_તમે_સફરજન_છો ??

એક રાજા હતો
એણે એક સર્વે કરવાનો વિચાર આવ્યો કે  મારા રાજ્યમાં ઘરસંસાર માં પતિનું ચાલે છે કે પત્નીનું એ માટે એણે ઇનામ રાખ્યુ અને રાજ્ય માં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામ માં આપશે અને જેને ત્યાં પત્ની ની સરકાર હોય એમને સફરજન મળશે...

એક પછી એક બધા નગરજનો સફરજન ઉઠાવવા માંડ્યાં. રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે??

એવામાં એક મોટી મુછૉ, લાલઘમ આંખો અને પાંચ હાથ પુરો જુવાન આવ્યો અને બોલ્યો..... રાજાજી , મારા ઘરમાં હુ કહુ એમ જ થાય.. લાવો ઘોડો....

#શું_તમે_સફરજન_છો ?? એક રાજા હતો એણે એક સર્વે કરવાનો વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ઘરસંસાર માં પતિનું ચાલે છે કે પત્નીનું એ માટે એણે ઇનામ રાખ્યુ અને રાજ્ય માં જાહેરાત કરી કે જે ઘરમાં પતિનું ચાલતું હોય એમને ગમતો ઘોડો ઇનામ માં આપશે અને જેને ત્યાં પત્ની ની સરકાર હોય એમને સફરજન મળશે... એક પછી એક બધા નગરજનો સફરજન ઉઠાવવા માંડ્યાં. રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજન જ છે?? એવામાં એક મોટી મુછૉ, લાલઘમ આંખો અને પાંચ હાથ પુરો જુવાન આવ્યો અને બોલ્યો..... રાજાજી , મારા ઘરમાં હુ કહુ એમ જ થાય.. લાવો ઘોડો....

Views