Nojoto: Largest Storytelling Platform

કયારેક હું તને સમય ના આપી શકું તો તું મારી થોડી રા

કયારેક હું તને સમય ના આપી શકું તો તું મારી થોડી રાહ જોઇ લેજે ક્યારેક હું તને સાચવી નાં શકુ તો તું થોડું તારું ધ્યાન રાખી લેજે કયારેક આશા આપીને જાવ કે હું આવીશ જ અને નાં આવું તો નિરાશા ને હાવી ન થવાં દેજે કેમ કે હું દૂર રહીને પણ તને જ ચાહું છું અને હંમેશા તને જ ચાહીશ બસ એટલું જ યાદ રાખી લેજે!!

©Akku chaudhari
  #yaad #Wqt #maa #Maa❤ #maa_ka_pyar #Mata #sister #sis #Papa #Ha  Satish secret crown arvindyadav_1717 Madhusudan जादूगर