Nojoto: Largest Storytelling Platform

જ્વાળામુખી આંખ, એનો શણગાર માત્ર રાખ, ડોકમાં લટકે સ

જ્વાળામુખી આંખ, એનો શણગાર માત્ર રાખ,
ડોકમાં લટકે સર્પ કાળોતરા, દેખાય તો કંઠે વિષ પણ તાંક,, 

ચમકે ચંદ્ર અમાસી જટા માં,, 
તો સ્હેજ ગંગા પણ જીલાણી ભાંખ,,
 
આ તો મહાકાળ નું માત્ર સોમ્ય સ્વરૂપ, jay,,
રુદ્ર ને તો હમેશ માટે, આભાંખીત જ રાખ...!!! #shivratri #nojoto #shiva #aaradhna #bhakti #tandav