કરી કૃપા ઈશ એ માંગવાનું કહ્યું, મે પણ માંગતા બધું જ માંગી લીધું.... વિચાર આવ્યો આખર મને, તને આપ્યાં બાદ ઈશ પાસ શું હશે બચ્યું?.... #purvishah #yqquotes #yqmotabhai #yqbestgujratiquotes #yqbaba #yqdidi #ગુજરાતી