શરીર ના રોમે રોમ મા નવી અનુભૂતિ ની શરૂઆત થઈ, આજ મારી આંખો ની એની આંખો સાથે વાત થઈ, કોરા કાગળ સમાન મારા હૃદય મા આજ નવી રંગીન ભાત થઈ, એના કોમળ ટેરવા ના સ્પર્શ સાથે, "જગત"મારા કઠોર કાળજા ની માત થઈ. -"જગત"