Nojoto: Largest Storytelling Platform

આવી શરદપુનમની રાતડી.. રાધા જુએ છે કાન તારી વાટડી.

આવી શરદપુનમની રાતડી..
રાધા જુએ છે કાન તારી વાટડી.
રાસ રમવા માટે અધૂરી બની આંખડી.
કાન આવે તો રાસ રમે રાધા સાથે.
એક મેકને જોતા હરખાશે.
હૈયાના હાથમાં રાધા સંગ રાસમાં.
કાન્હાની બંસીના રાગમાં
મગ્ન થશે ગોપીઓ સર્વ સુરમાં.
આવી શરદપુનમની રાતડી..
રાધા જુએ છે કાન તારી વાટડી.
રાસ રમવા માટે અધૂરી બની આંખડી. #sharadpurnima #punamspecial #gujjuquotes
આવી શરદપુનમની રાતડી..
રાધા જુએ છે કાન તારી વાટડી.
રાસ રમવા માટે અધૂરી બની આંખડી.
કાન આવે તો રાસ રમે રાધા સાથે.
એક મેકને જોતા હરખાશે.
હૈયાના હાથમાં રાધા સંગ રાસમાં.
કાન્હાની બંસીના રાગમાં
મગ્ન થશે ગોપીઓ સર્વ સુરમાં.
આવી શરદપુનમની રાતડી..
રાધા જુએ છે કાન તારી વાટડી.
રાસ રમવા માટે અધૂરી બની આંખડી. #sharadpurnima #punamspecial #gujjuquotes