Nojoto: Largest Storytelling Platform

ધરતી પર નભ નમે તો ગમે મસ્ત આ મોસમમાં કોઈ યાદ કરે ત

ધરતી પર નભ નમે તો ગમે
મસ્ત આ મોસમમાં કોઈ યાદ કરે તો ગમે
વરસાદ તો વરસે તેની મોસમ છે
કોઈની લાગણી બે-મોસમ વરસે તો ગમે

©Vishal Zaveri #rainfall 
#rain 
#RainLove 
#loveislove
#loveislife 
#Life 
#livelife
ધરતી પર નભ નમે તો ગમે
મસ્ત આ મોસમમાં કોઈ યાદ કરે તો ગમે
વરસાદ તો વરસે તેની મોસમ છે
કોઈની લાગણી બે-મોસમ વરસે તો ગમે

©Vishal Zaveri #rainfall 
#rain 
#RainLove 
#loveislove
#loveislife 
#Life 
#livelife