Nojoto: Largest Storytelling Platform

વર્ષો પછી આજે યાદ એની આવી ગઈ મારા મન પાનખર માં વસં

વર્ષો પછી આજે યાદ એની આવી ગઈ
મારા મન પાનખર માં વસંત આવી ગઈ
એના વિના જીંદગી તો જીવાઈ જ ગઈ પણ
જીવવાની સાચી રીત મને તો ભુલાઈ જ ગઈ.... #વસંત
વર્ષો પછી આજે યાદ એની આવી ગઈ
મારા મન પાનખર માં વસંત આવી ગઈ
એના વિના જીંદગી તો જીવાઈ જ ગઈ પણ
જીવવાની સાચી રીત મને તો ભુલાઈ જ ગઈ.... #વસંત
ameevyas9840

Amee Vyas

New Creator

#વસંત