Nojoto: Largest Storytelling Platform

" એક અધૂરી દીવાસળી " એક સરસ મજાનું એકલવાયું તણખલુ

" એક અધૂરી દીવાસળી "

એક સરસ મજાનું એકલવાયું તણખલું મારી પાસે હતું,
મને ક્યાં ખબર હતી કે એમની પાસે એક દીવાસળી હતી,
આતો તણખલું સળગ્યું એટ્લે એની રાખ જોઈને ખબર પડી,
જેની પાસે જે દીવાસળી હતી એ અધૂરી સળગતી હતી,
જેમ વાયરો આવ્યો ને રાખ ઊડી ગઇ ને દીવાસળી ઠરી ગઇ,
એ અધુરી દીવાસળી આજેય છે જે મારુ તણખલું લઇ ગઇ...